Month: March 2024

ભૂજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અને એ-ડિવિઝન પોલિસ સ્ટેશન ની સંયુક્ત કામગીરી દ્વારા માનસિક અસ્વસ્થ યુવતીનું તેના પરિવાર સાથે થયુ મિલન

ગઈ તા:- ૦૨-૦૩-૨૦૨૪ ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી યુવતી...