Month: August 2024

લુંટના ગુનાના આરોપીઓને શોધી મુદ્દામાલ રીક્વ૨ કરી કાયદેસરની કાર્યવાહી ક૨તી ગાંધીધામ એ ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ નાઓએ તરફથી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ શોધવા જણાવેલ હોય અને જે અન્વયે...