બોર કુવા/ટ્યૂબ વેલનું બાંધકામ શરૂ કરતાં પહેલા જગ્યાના માલિકે સ્થાનિક સત્તામંડળ તથા પોલીસને ૧૫ દિવસ પહેલાં જાણ કરવાની રહેશે
કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે ફરમાવેલ હુકમ મુજબ કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં બોર-કુવા...