અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં 25થી વધુ એમ્બ્યુલન્સ મૃતદેહને લઈ જવા તહેનાત : PM મોદીએ સિવિલમાં ઇજાગ્રસ્તોની લીધી મુલાકાત

copy image

copy image


અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં મૃતદેહોના ઓળખની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે…..

જાણવા મળી રહ્યું છે કે હાલ સૌદધીમાં 5 મૃતદેહ તેમના પરીવારને સોંપી દેવાયા છે……

તેમજ 268ના પોસ્ટમોર્ટમ કરાયા…..

25થી વધુ એમ્બ્યુલન્સ મૃતદેહને લઈ જવા તહેનાત કરાઈ છે……

ત્યારે PM મોદીએ એ સિવિલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી…….