તાંત્રિક વિધિના નામે વિશ્વાસઘાત કરીને લાખો રૂપિયાની ઠગાઈ કરનાર બે આરોપીઓને નખત્રાણા પોલીસે ઝડપી લીધા