કેરા મારુતિ આઈસકેન્ડી (માંડવી વાળા) માં વહેલી સવારે સંભવતઃ શોર્ટસર્કિટ ને કારણે આગની દુર્ઘટના…

WhatsApp-Image-2023-03-14-at-9.03.41-PM

કેરા મારુતિ આઈસકેન્ડી (માંડવી વાળા) માં વહેલી સવારે સંભવતઃ શોર્ટસર્કિટ ને કારણે આગની દુર્ઘટના… અગ્નિશમન કેન્દ્ર નાં કર્મચારીઓ અને યુવા ગામજનો એ સખત પ્રયત્નો કરી આગ ઉપર કાબુ મેળવ્યો…