રાપરના મેવાસા જૂથ ગ્રામ પંચાયતની આવેલ ટાવર્સ પૈકી વાળી જમીન પર ભૂ માફીઓ દ્વારા કબજો કરાતા રજૂઆત કરાઈ