Breaking News

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૭૦મી પુણ્યતિથિ નિમિતે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરાયું.

જિલ્લા મથકે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવી ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે જયવીરસિંહ જાડેજા,શંકરભાઇ સચદે,રસિકભાઈ ઠક્કર,વિજયસિંહ જાડેજા,ભૈરવીબેન,દિનેશભાઇ...

કચ્છ એક્સપ્રેસમાં પાસ ધારકો તેમજ કચ્છ થી મુંબઈ જતાં યાત્રિકો વચ્ચે તું-તું મે-મે,પાસ હોલ્ડરને અલગથી જ્ગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરાઇ.

કચ્છ એક્સ્પ્રેસ ટ્રેનમાં પાસધારકો તેમજ કચ્છથી મુંબઈ જતાં યાત્રિકો વચ્ચે થયેલ થયેલ હુસાતુસી,તું તું .મે.મે. સંદર્ભે કચ્છ રેલ્વે પેસેન્જર એસોશિયનના...

વાસણભાઈ આહિરના હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ ભુજ તાલુકાનાં કેરા ગામના બસ સ્ટેશનમાં આવેલ શૌચાલયો બંધ હાલતમાં સત્વરે આ બાબતે પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ.

ભુજ તાલુકાનાં કેરા ગામનું બસ સ્ટેશન જેનું ઉદઘાટન વાસણભાઈ આહિરના હસ્તે કરવામાં આવેલ હતું જે સરકાર દ્વારા અધ્યતન ખર્ચે બસ...

જખૌની આંતરરાષ્ટ્રીય જળ સીમા પર ઝડપાયેલા પાકિસ્તાનીઓ સામે અંતે ગુન્હો નોંધાયો.

કચ્છકેર tv ન્યૂઝ : ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા જખૌ ખાતે એક મહિના અગાઉ પૂર્વે પાકિસ્તાની માછીમારોને ઝડપયા હતા. જેઓ સામે...

આજ રોજ તા. ૨૫/૦૧/૨૦૧૮ પદમાવતી ફિલ્મ રિલીઝ મુદ્દે ભારત બંદ. ભુજ ,અંજાર આદિપુર, ગાંધીધામ જેવા શહેરો માં દુકાનો તથા અન્ય સેન્ટરો બંદ.

આજ રોજ તારીખ 25/01/2018 ના જ્યારે પદમાવતી ફિલ્મ રીલિઝ થવાની છે ત્યારે ભારત બંદ નો એલાન કરવામાં આવ્યો છે ત્યારે...

ભુજ શહેરમાં શ્રી રબારી સમાજ તથા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત અગિયારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.

ભુજ શહેરના શ્રી રબારી સમાજ તથા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત અગિયારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિતે...

ભુજ શહેરના કોંગ્રેસના પ્રમુખશ્રી અઝીઝ એ ખત્રીએ આશાપુરા રીંગ રોડ થી ઘાંચી ફળિયા,સોનીવાળ જેવા અનેક વિસ્તારો તમામ સામાન્ય સુવિધાથી વંચિત હોવાના કારણે ભુજ નગરપાલિકા ના ચીફ સાહેબશ્રીને કરી રજૂઆત.

અઝીઝ એ.ખત્રીએ ભુજ નગરપાલિકાના ચીફ સાહેબશ્રીને રજૂઆત કરતાં જણાવ્યુ હતું કે, ભુજમાં આશાપુરા રીંગ રોડ, ઘાંચી ફળિયો,સોનીવાળ,મણિયાર ફળિયો,જૂની મચ્છી પીઠ...

સંજયલીલા ભાંણસાલીની ફિલ્મ પદ્માવત ને રીલીઝ મુદ્દે મુંદરા તાલુકાના કરણી સેનાના પ્રમુખ ધ્રુવરાજ ચુડાસમાએ થીયેટરના માલીકને આ ફિલ્મ ન લગાડવા માટે ચેતવણી સાથે ચીમકી આપી.

સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતની રીલીઝ મુદ્દે સુપ્રીમ કોર્ટ લીલીઝંડી આપી દીધા બાદ પણ કચ્છમાં ફિલ્મની રીલીઝ મુદ્દે ઠેર-ઠેર વિરોધ વ્યક્ત...

મહેશ્વરી મેઘવાળ સમાજના ચાલી રહેલા પવિત્ર માઘ સ્નાનના વ્રત ધારીઓએ આદેલ ચોથના સ્નાન માટે મોટી સંખ્યામાં વ્રત ધારીઓએ લૂણીના લુણંગ ધામે લીધો લ્હાવો.

મહેશ્વરી મેઘવાળ સમાજના ચાલી રહેલા પવિત્ર માઘ સ્નાનના વ્રતધારીઓએ આદેલ ચોથના સ્નાન માટે મોટી સંખ્યામાં વ્રતધારીઓએ લૂણીના લુણંગ ધામે લ્હાવો...