Breaking News

ભુજ તાલુકાના માધાપર નજીક સ્કોડા કાર વરસાદમાં સળગી: પરિવારનો ચમત્કારીક બચાવ

ભુજ તાલુકાના માધાપર નજીક જાસીકી રાની સર્કલ છે. જે સ્થળે સાંજે 7 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી ચાલુ વરસાદે ચાલતી કારમાં...

મીરઝાપર બસ સ્ટેશન પાસે ગાંજો સાથે ૨ શખ્સોને ઝડપી પાડતી ભુજ એસ.ઓ.જી પોલીસ

એસ.ઓ.જી.ના મદનસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે ભુજ થી મીરઝાપર જતા ગામના પ્રથમ બસ સ્ટેશન પાસે આરોપી અબુબકર અબુ અલ્લાહના...

કચ્છની જીવાદોરી સમો ટપ્પર ડેમ નર્મદા નીરથી છલકાઇ જતાં સાધુ-સંતો-જનમેદની વચ્ચે રાજયમંત્રીએ હર્ષભેર કર્યાં વધામણાં

કચ્છની જીવાદોરી સમો ટપ્પર ડેમ નર્મદા મૈયાના નીરથી છલકાતાં આજે ટપ્પર ડેમને વધાવવાં રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિર વધામણાં કરવા સાધુ-સંતો,...

પીઆઇ જે.પી.જાડેજાની આ ઉદાહરણિય કામગીરીને સલામ

શિક્ષકના ઘર પર કબજો કરનાર તત્વોપાસેથી મકાનનો કબજો અપાવ્યો કિડાણામાં શિક્ષકે મકાન વેંચાતું લીધા બાદ મકાનનો કબજો અપાતો ન હોવાથી...

પધ્ધર પોલીસે ગૌવંશની હત્યાના ગુનામાં ૪ આરોપીઓની ધરપકડ કરી

નાના વરનોરા ગામે ગૌવંશની હત્યા કરવાના ગુનામાં પધ્ધર પોલીસે ૪ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુના કામે અગાઉ બે આરોપીઓ...

ભુજમાં પુત્રવધુ ઉપર અત્યાચાર કરનાર સસરિયાઓને એક વર્ષની જેલની સજા

દહેજ માટે ઘરની પુત્રવધૂને મેણા ટોણા મારી, માનસિક સાથે શારીરિક અત્યાચાર ગુજારનાર સાસરિયાઓને ભુજ કોર્ટે એક વર્ષની સજા ફટકારી ઘરેલુ...

આડેસર નજીક ટેન્કર, સ્કોર્પિયો અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત થતા એકનું મોત

રાપર તાલુકાના આડેસર ગામે ગોકુલ હોટલ નજીક આજે સવારે ૯ વાગ્યાના અરસામાં ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કરના કલીનરનું ઘટના...

ચંદ્રયાન-2 સાથે સંપર્ક તૂટવા પર વડાપ્રધાન મોદીએ કર્યું દેશવાસીઓને સંબોધન

ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની નજીક હતું, ત્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી ઉપર ચંદ્રયાન-2નો ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.વડાપ્રધાન...