ફાયર એન્ડ ઈમરજન્સી સર્વીસીસ વિભાગ પાસે ફાયર સેફ્ટીના સાધનોનું ઇન્ફેકશન કરાવી એન.ઓ.સી. મેળવી લેવા માટે નોટિસ આપવામાં આવેલી છે પરંતુ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા રૂલ્સ પ્રમાણે એન.ઓ.સી. લેવામાં નથી આવી.
ભુજ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ તમામ બહુમાળી ઇમારતો સીનેમાં ગૃહો મલ્ટીપ્લેક્ષ એકમો , મોલ, સી.એન.જી.પેટ્રોલપંપો એલ.પી.જી, ગોડાઉનો,હેઝાર્ડ્સ,ઇન્ડસ્ટ્રીયલ તેમજ અન્ય તમામ...