ભાવનગર શહેરના મહિલા કોલેજ સર્કલમાં બંસી ટ્રાવેલ્સ ની સીટી બસ સાથે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

ભાવનગર શહેરમાં મહિલા કોલેજ સર્કલ પાસે બંસી ટ્રાવેલ્સ ની સીટી બસ સાથે અકસ્માતમાં એક વ્યક્તિનું નું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું અકસ્માતને લઇને લોકોના ટોળેટોળા એકઠા થયા હતા
રિપોર્ટર એઝાદ શેખ