Breaking News

કચ્છમાં કોરોનાના વધુ ૪ શંકાસ્પદ કેસ : હજમાંથી પરત આવેલા દંપતિ સહિત બે યુવકો સારવારમાં

કચ્છમાં કોરોનાના વધુ ૪ શંકાસ્પદ કેસ નોંધાતા લોકોમાં એક તરફ ભય ફેલાયો છે. બીજીતરફ વહીવટીતંત્ર દોડાધામમાં મુકાઈને સાવચેતીના પગલા ભરવા...

મોથાળા નજીક થુરિયા ફોનના સિગ્નલો પકડાયા

નખત્રાણાના મોથાળા પાસે થુરિયા ફોનના સિગ્નલો પકડાતા પશ્ચિમ કચ્છ એસઓજી સહિતની સુરક્ષા ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ...

નાગપુર લોદ્રાણી માં રસી થી ગળાટૂંપો આપીને પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો

બાલાસર પોલીસે વિગતો આપતા જણાવ્યું નાગપુર લોદ્રાણી માં રહેતા આશાબેન નારણ રબારી ગત તારીખ 15ના પોતાના ઘરે હતા ત્યારે તેના...

રહાડી ના પાટીયા પાસે અકસ્માત બાદ ટ્રેલર માં આગ લાગતા ચાલકનું મોત

આડેસર પોલીસે જણાવ્યું હતું કે ચિત્રોડ આડેસર નેશનલ હાઈવે રહાડી ગામના પાટીયા પાસે ટ્રેન નંબર એચ આર 63 સી 1208...

કચ્છનું એસટી તંત્ર સર્તક : બસોમાં સફાઈ આદરી

કોરોના વધુ ફેલાય તે પહેલા સાવચેતીના પગલાલેવા સરકાર સક્રીય બની છે. ટ્રેનોમાં સાફ સફાઈની શરૃઆત બાદ હવે કોરોનાના પ્રતાપે વર્ષોથી...

અંજારની ભાગોળે કપાસના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ

પુર્વ કચ્છના અંજાર તાલુકાના વરસામેડી માર્ગ પર આવેલા કપાસના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડાધામ મચી જવા પામી છે.આજે...

કચ્છમાં કોરોનાને અટકાવવા કવોરોન્ટાઇન સુવિધા શરૃ કરાઈ

કોરોનાને અટકાવવા તાથા તકેદારીના ભાગરૃપે કચ્છમાં પણ તંત્ર દ્વારા કવોરોન્ટાઇન ફેસીલીટી શરૃ કરવામાં આવી છે.વહીવટીતંત્ર દ્વારા લોકોને અનુરોધ કરાયો હતો...