Breaking News

આધાર પુરાવા વગરના એલ્યુમિનિયમના વાયરના જથ્થા સાથે ૧ સખ્સ ને પકડી પાડતી ભુજ શહેર બી ડિવિજન પોલીસ

જાહેરમાં હાર જીતનો જુગાર રમતા 3 ખેલીઓ ને પકડી પાડતી ભુજ શહેર એ ડીવીજન પોલીસ

કોઠારા પોલીસ સ્ટેશનનો અપહરણનો આરોપી જીકે જનરલ હોસ્પિટલ માં કેદી જપ્તામાથી ફરાર થયેલ જેને પકડી પાડતી ભુજ શહેર એ ડિવિજ્ન પોલીસ

ભુજમાં ઇનરવ્હીલ કલબ ઓફ ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોના કાંડે રક્ષા નો તાર બાંધી અને આજના પવિત્ર દિન ની ઉજવણી કરાઇ

માનવજ્યોત સંસ્થા દ્વારા વૃક્ષો વાવી રક્ષાબંધન ના પવિત્ર તહેવાર ની ઉજવણી કરવામાં આવી

રાશનકાર્ડ વગરના ગરીબ લોકો ને નાયબ કલેકટરના સહકારથી રાશન પહોચાડવામાં આવ્યુ