Breaking News

ભારત જયારે મહાસતા બનવા તરફ જઈ રહ્યો છે ત્યારે ૨૧ મી સદી એ ભારત ની સદી છે આવો આ વિષે ની ખાસ મુલાકાત યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા સાથે

લોક ડાઉન ના સમયમાં જયારે ઘરમાં સમય પસાર કરવો એ એક મોટી સમસ્યા છે ત્યારે સિનિયર સિટીજન એ સમય પસાર કેવી રીતે કર્યો આવો જાણીએ

બિહાર પરત મોકલવાની માંગ સાથે ગાંધીધામમાં મજૂરો રસ્તા પર ઉતરતા દોડધામ પરંતુ પોલીસ ની સમજાવટ થી સ્થિતિ થાળે પોહચી હતી

રાપર ખાતે રેડ ઝોન માથી આવતા લોકોને પબ્લિક ક્વોરનટાઈન સેન્ટર માં મુકાયેલા લોકોને ગ્રામ્ય વિસ્તાર માં ક્વોરનટાઈ કરવામાં આવ્યા

દર વર્ષે વૈશાખ વદ ત્રીજ અને ચોથ ના ગેબી મતિયા દેવ વાયએટીઆરએ મોહત્સવ ઉજવાતો હોય છે પરંતુ વર્તમાને કોરોના મહામારી ને કારણે આ મોહત્સવ મોકૂફ રખાયો છે

તંબાકુ બીડીના જથ્થા પર પ્રતિબંધ છે ત્યારે વાયોર પોલીસ દ્વારા રૂ.૨.૪૬.૪૬૯ ના મુદામાલ સાથે ૧ ની અટક કરવામાં આવી

લોકડાઉન 3.0 માં જ્યારે સવારે ૭ થી સાંજે ૭ વાગ્યા ની છૂટ અપાઈ છે ત્યારે કંઠી મધ્યે ૭ વાગ્યા પછી પણ દુકાનો ખુલ્લી જોવા મળી હતી તો આ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી

ભુજના રસ્તાની સમસ્યા કાયમી સમસ્યા બની ગઈ છે ત્યારે SP કચેરી ની સામે જ રસ્તા પર ગાબડું પડી ગયુલે જોઈ શકાય છે

ભચાઉ માં વધુ પડતી છૂટછાટ ને કારણે કદાચ પોઝીટીવ કેસ નો વિસ્ફોટ થાય તેમાં નવાઈ નહીં

પાવરપટ્ટીના ઝુરા કેમ્પ ગામે સાંગાજી સોઢાના વાડામાં સોર્ટ સર્કેટના કારણે આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી