સુખપર ગામે પોલીસ ટિમ તપાસ માટે પોહચી તેમજ ગામવાસીઓની માંગ છેકે આરોપીની સખત તપાસ થાય અને આરોપી ઝડપાય ત્યાર બાદ મૃત દેહ હોસ્પિટલ માથી બાહર લાવશે
ભુજ તાલુકાના સુખપર ગામે 35 વર્ષની વયની વિજયાબેન પ્રવીણ ભુડિયા નામની યુવાન પરિણીતા તેના ઘરના શયનખંડમાંથી ગળાના ભાગે અત્યંત ગંભીર...