ભુજ નગરપાલિકા દ્વારા દબાણ હટાવોની ઝૂબેશ સખ્ત કરાઇ છે આ અંગે દબાણ હેઠણ આવેલી જમીન સ્વેચ્છિક દબાણો ફટાવે નહિતર આકરી કર્યેવાહી માટે તૈયાર રહે તેવા આદેશો પણ આપવામાં આવ્યા છે
ભુજ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પરંતુ હવે આ ઝુંબેશ સખત બનાવવામાં આવી...