Year: 2021

મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરવો

ભુજ, ગુરુવાર.જે બાળકોના માતાપિતા કોરોના કાળ દરમ્યાન અવસાન પામ્યા છે અથવા જે બાળકના એક વાલી (માતા-પિતા)કોરોના સમયગાળા અગાઉ અવસાન પામેલ...