Year: 2021

કોરોના સંક્રમણને કારણે અવસાન પામેલ બોટાદ પોલીસ વિભાગના ત્રણ કર્મચારીઓના આશ્રિતોને બોટાદ ખાતે આઇ.જી.પી. ભાવનગરના હસ્તે રાજ્ય સરકારશ્રીની રૂપિયા ૨૫ લાખની સહાયના ચેક અર્પણ કરાયા

વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે લોકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ તંત્ર અને સરકારી વિભાગો ખડેપડે ઉભા રહ્યા...

દાહોદ જિલ્લામાં બુટલેગરો છેલ્લા કેટલાય સમયથી સક્રિય બન્યા: વિદેશી દારૂની હેરાફેરીનું પ્રમાણ પણ ખુબ જ વધ્યું

દાહોદ જિલ્લામાં બુટલેગરો છેલ્લા કેટલાય સમયથી સક્રિય બન્યા છે અને વિદેશી દારૂની હેરાફેરી નું પ્રમાણ પણ ખુબ જ વધુ છે...