Year: 2021

આડેસર ચેક પોસ્ટ ખાતે પુર્વ બાતમી આધારે ટાટા કંપનીના બંધ બોડીના ટેમ્પામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૩૦૦ પેટી મળી ફુલ કિ.રૂ. ર૮.૭ર.૬૪૦/- નો મૃદ્દામાલ સાથે પ્રોહિ.નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ

રાપર તાલુકાના આડેસરમાં કોરોના કાળમાં ભારે કરુણીકાં સર્જાઈ

આડેસરના ત્રણ યુવાનોનુ નાગતરના કુંડ માં દુબવાં થી કરુણ મોત... આડેસર માં લોકડાઉન હોવાથી પાંચ થી છ યુવાનો ગયાં હતાં...

કોટડા ચકાર ના ખેડૂતોએ સાથે મળી ૬૦૦ કિલો ફ્રુટનું વિતરણ જી કે જનરલ હોસ્પિટલમાં કર્યું