રાપર તાલુકાના આડેસરમાં કોરોના કાળમાં ભારે કરુણીકાં સર્જાઈ

આડેસરના ત્રણ યુવાનોનુ નાગતરના કુંડ માં દુબવાં થી કરુણ મોત…
આડેસર માં લોકડાઉન હોવાથી પાંચ થી છ યુવાનો ગયાં હતાં સણવા નજીક આવેલ નાગતર ફરવા…
ન્હાવા પડેલ ત્રણેય આશાસ્પદ યુવાનો ના મોત થી પરિવાર જનો માં ગમગીની નો માહોલ..