Month: March 2021

ભુજ શહેર વિસ્તારમાં થયેલ મોબાઇલ સ્નેચીંગના ત્રણ વણશોધાયેલા ગુના શોધી કાઢી એક આરોપીને છરી સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભુજ શહેર વિસ્તરમાં બનતા મોબાઇલ...