Month: March 2021

બરવાળા (ઘેલાશાહા) શહેરના ના કોળી સમાજનો નવયુવાન અજય લાલજીભાઈ ડાભી આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફર્યા

બરવાળા શહેરના કોળી સમાજનો નવયુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા ભવ્ય સામૈયા તથા સ્વાગત કરવામાં આવ્યું.બરવાળા ના કોળી...