Month: March 2021

ભુજીયા ડુંગર થી આત્મારામ સર્કલ તરફ જતા માર્ગે ફૂટપાથ તૂટેલી હાલતમાં દેખાયા

કુકમા ગામના મહિલા સરપંચ દ્વારા ગટરના પાણીને શુદ્ધ કરીને ૬૦ હજાર વૃક્ષો વાવવામાં આવ્યા

ચાર મહાનગરમાં લાદવામાં આવેલા કર્ફ્યુને કારણે કચ્છના પ્રવાસીઓની હાડમારી વધશે

ધૈર્યરાજસિંહ રાઠોડ ની મદદે ભુજના હિન્દુ યુવા વાહિની તેમજ વિશ્વ હિન્દુ પરિષદના યુવાનો આગળ આવ્યા

ભુજ નગરપાલિકા મેલેરીયા શાખા દ્વારા શહેરની જુની મામલતદાર કચેરીમાં ફોગીંગ કરાયું

ભુજ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા અત્યાચારના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પડાયો

ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય ગુજરાતની સર્વ શ્રેષ્ઠ શાળાનો ઍવોર્ડ અપાયો શાળાને રૂ.5.00લાખનો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે