ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય ગુજરાતની સર્વ શ્રેષ્ઠ શાળાનો ઍવોર્ડ અપાયો શાળાને રૂ.5.00લાખનો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે