Month: April 2021

રાપર તાલુકાના આડેસરમાં કોરોના કાળમાં ભારે કરુણીકાં સર્જાઈ

આડેસરના ત્રણ યુવાનોનુ નાગતરના કુંડ માં દુબવાં થી કરુણ મોત... આડેસર માં લોકડાઉન હોવાથી પાંચ થી છ યુવાનો ગયાં હતાં...