Month: April 2021

અદાણી સંચાલિત જી.કે જનરલ હોસ્પિટલની અને તંત્રની ખુલી પોલ…

જી.કે જનરલ હોસ્પિટલમાં બેડ ના હોવાના કારણે એમ્બ્યુલન્સની લાગી લાઇન... બેડ અવિલેબલ ના હોતા પેસેન્ટ ને એમ્બ્યુલન્સ માજ આપવામાં આવી...