અદાણી સંચાલિત જી.કે જનરલ હોસ્પિટલની અને તંત્રની ખુલી પોલ…

જી.કે જનરલ હોસ્પિટલમાં બેડ ના હોવાના કારણે એમ્બ્યુલન્સની લાગી લાઇન…

બેડ અવિલેબલ ના હોતા પેસેન્ટ ને એમ્બ્યુલન્સ માજ આપવામાં આવી રહ્યો છે સારવાર…

જી.કે જનરલ હોસ્પિટલની હાલત હવે તો તંત્ર આંખ ખોલે…

કચ્છમાં કોઈ પણ હોસ્પિટલમાં બેડ અવિલેબલ ના હોવાનો પેસેન્ટના પરિવારનો દાવો….

રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ