પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારના ધાણેટી-મમુઆરા સીમ વિસ્તારમાં આવેલ વાડી માંથી બહાર નો ગણનાપાત્ર કેસ શોઘી કાઠતી લોકલ ક્રાઈમ બ્રાંચ, પશ્ચિમ કચ્છ ભુજ
મળતી માહિતી મુજબ / પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથાલીયા સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંગ પશ્ચિમ કચ્છ ભુજ ના...