Month: June 2021

કચ્છ જિલ્લામાં ૩૦મી જુન-૨૦૨૧ સુધી હથિયારબંધી

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કુલદીપસિંહ ઝાલાએ હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહેર કરેલ હોઇ...