મોટી વિરાણી ગામે રવિભાણ આશ્રમ રામ મંદિર ના શાન્તિદાસજી મહારાજ, લઘુ મહત સુરેસદાસજી મહારાજના પ્રેરણાથી ગરબા વિતરણનો કાર્યક્મ યોજાયુ હતું
જેમા મહીલા મંડળ બહેનો સાથે નાના બાલીકાઓ ગામ વિકાસ મંડળ ના પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી, સુરેશભાઈ કાનજીયાણી, દીપક ભાઈ આઈયા, છગનભાઈ...