Month: November 2021

આદિપુરના ટાગોર રોડ નજીક એક પ્લોટ પાસેથી થાંભલાની તસ્કરીનો ભેદ ખુલ્યો : ચાર ઇસમો પકડાયા

આદિપુરના વોર્ડ-એમાં ટાગોર રોડ નજીક એક પ્લોટ પાસેથી થયેલી રૂ. 1,02,000ની તસ્કરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો. આ બનાવમાં ચાર...