ઘોઘાસર્કલ વિસ્તારમાંથી એક માસ પહેલા ચોરી કરેલ મોટર સાયકલ સાથે ચોર ઇસમને પકડી પાડતી ઘોઘારોડ પોલીસ ટીમ
ભાવનગર રેન્જના આઇ.જી.પી શ્રી અશોકકુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષકશ્રી ડો.રવિન્દ્ર પટેલ સાહેબ તથા ભાવનગર સીટીના મદદનીશ પોલીસ અધીક્ષકશ્રી...