Month: May 2022

અમરેલી-ખાંભાના ઈંગોરાળા નજીક સર્જાયો અકસ્માત…

-  બોલેરો વાહન અકસ્માતે પલ્ટી મારી જતા 2 ના ઘટનાસ્થળે મોત.. -  અકસ્માતની ધટના બનતા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા...

ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં એક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

બગોદરા અને ગુંદાના પરાની વચ્ચે નવકાર ધામ નજીક સારંગપુર દાદાના દર્શને જતાં કાર પલ્ટી થતાં પરિવારને અકસ્માત નડયો

રાપર પાંજરાપોળની મુલાકાત લેતા મણિનગર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય જીતેન્દ્ર પ્રિય દાસજી તથા અન્ય સંત..

દીન દયાલ પોર્ટ ઓથોરિટીએ બેઝિન જેટી એરિયામાં રિફાઇનરીમાં કામ લાગતી મહાકાય પાર્ટને સફળતા પૂર્વક પાર પાડી

ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીઓ ઝડપી પડાયા

ગઢશીશા ગામની આંબાવાડી માં ગૌ સેવાના લાભાર્થે મમાયમોરા ના મમાય રામ મંડળ દ્વારા રામદેવપીરના આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું