અમરેલી-ખાંભાના ઈંગોરાળા નજીક સર્જાયો અકસ્માત…

–  બોલેરો વાહન અકસ્માતે પલ્ટી મારી જતા 2 ના ઘટનાસ્થળે મોત..

–  અકસ્માતની ધટના બનતા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા

–  3 ને ગંભીર ઇજાઓ પહોંચી…

ધારી અને ખાંભાની 108 પહોંચી ઘટનાસ્થળે.

–  3 ઇજાગ્રસ્તોને ધારી આરોગ્ય કેન્દ્ર ખાતે ઈજાગ્રસ્તોને ખસેડાયા…

–  પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા પહોંચ્યા ઘટનાસ્થળે…

–  અકસ્માતમાં બે ના મોતથી અરેરાટી..

 રિપોર્ટ : આદીલખાન પઠાણ ( અમરેલી )