ડીજે, માઇક જેવા સાઉન્ડ સીસ્ટમનો બેફામ ઉપયોગ કરનારા વિરૂદ્ધ સાધનો જપ્ત કરવાથી લઇને ધરપકડ સુધીના કડક પગલા લેવામાં આવશે
દાહોદ જિલ્લામાં લગ્ન પ્રસંગોમાં તેમજ સભા-સરઘસ-રેલીઓ જેવા પ્રસંગોએ લાઉડ સ્પીકરનો બેફામ ઉપયોગ કરનારા લોકો સામે કડક પગલા લેવા માટે કલેક્ટર...