Month: August 2022

કોટડી મહાદેવપુરીમાં છાસ બનાવતી મહિલાનું વીજ આંચકાથી મોત

માંડવી તાલુકાના કોટડી મહાદેવપુરીમાં છાસના ઇલેકટ્રીક વલોણાને ચાલુ કરવા જતાં વીજ આંચકાથી મોત થયું હતું. કોટડી મહાદેવપુરી ગામે રહેતા ધૃપદબા...