Month: November 2022

આવનારી 1 ડિસેમ્બરે મતદાનના દિવસે શ્રમિકોને સવેતન રજા મળશે

આગામી તા.૧ ડિસેમ્બર ૨૦૨૨ના કચ્‍છ જિલ્‍લામાં વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન યોજાવવાનો છે. જેથી ગુજરાત દુકાનો અને સંસ્‍થા અધિનિયમ-૧૯૪૮,  કારખાના...