Year: 2023

સુરક્ષા સેતુઅંતર્ગતઆઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે SRK Institute સાપેડા અંજાર ખાતે મહિલા જાગૃતિ અભિયાન

ચોરી કે છળકપટથી મેળવેલ ૫૧ મોબાઇલ સાથે ચાર ઇસમોને પકડી કાયદેસ૨ની કાર્યવાહી કરતી ગાંધીધામ એ ડિવીઝન

બોડકદેવ ના પટેલ પરિવારે પુત્ર નો જન્મદિવસ બગોદરા આશ્રમ ના મંદબુદ્ધિ ના લોકો સાથે ઉજવ્યો

રાપરમાં ભર બજારમાં દારૂડિયા બેફામ દારૂબંધીના લીરેલીરા ઉડાડતો વીડિયો વાયરલ

માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી હોમિયોપેથીક કેમ્પનો ૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો

વરસામેડી સીમમાં આવેલી સોસાયટીમાં અગમ્ય કારણોસર શંકરભાઈ  જીવાભાઈ  ચાવડા નામક સખશે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગઈકાલે  વેલસ્પન નઝીક દરગાહ સામે આવેલી ચૌધરી કોલોનીના ભાડાના મકાનમાં રહેતા 9થી 16 વાગ્યાના અરસામાં 41 વર્ષીય શંકરભાઈ  જીવાભાઈ  ચાવડાએ...

અંજાર-મુન્દ્રા ધોરીમાર્ગે ઢાબામાં વીજશોક લાગવાથી 18 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું

અંજાર-મુન્દ્રા માર્ગ પર આવેલા ઢાબામાં વીજશોક લાગવાથી 18 વર્ષીય યુવાનનું મૃત્યુ થયુ હતું. પ્રાપ્ત વિગતો અનુસાર જાણવા મળ્યું હતું કે...