વરસામેડી સીમમાં આવેલી સોસાયટીમાં અગમ્ય કારણોસર શંકરભાઈ  જીવાભાઈ  ચાવડા નામક સખશે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image

ગઈકાલે  વેલસ્પન નઝીક દરગાહ સામે આવેલી ચૌધરી કોલોનીના ભાડાના મકાનમાં રહેતા 9થી 16 વાગ્યાના અરસામાં 41 વર્ષીય શંકરભાઈ  જીવાભાઈ  ચાવડાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હતભાગીએ કયાં કારણોસર આવું અંતિમ પગલું ભર્યુ હશે તેનું કારણ શોધવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.