Month: March 2023

પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. પ.કચ્છ

એલ.સી.બીની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન નેત્રા ગામના બસ સ્ટેશન પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી...