Month: June 2023

અંજાર તાલુકાનાં ભૂવડ ગામ ખાતે સીમમાંથી કુલ રૂ॰2,40,600 નો ગે.કા. દારૂ પકડી પાડતી અંજાર પોલિસ

અંજાર પોલિસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન તેમણે બાતમી મળી હતી અંજાર તાલુકાનાં ભુવડ ગમનો રહેવાસી કરસન મેમાભાઈ જરૂ નામનો વ્યક્તી...