Month: June 2023

બિપરજોય વાવાઝોડા, ચોમાસાની ઋતુ તેમજ કુદરતી આપતીને પહોંચી વળવા બોટાદમાં ૫ જેટલી ઇમરજન્સી મેડિકલ ટીમ તૈનાત

અંદાજે ૨૦ જેટલા આરોગ્યના અધિકારીશ્રીઓ-કર્મચારીઓને જરૂરી દવાઓ- સાધન સામગ્રી સાથે સ્ટેન્ડબાય રહેવા કરાયો આદેશ હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠા સહિતના વિસ્તારોમા...