ધોરડો ખાતે કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે ધોરડો ખાતે 'લાઈટ એન્ડ સાઉન્ડ શો' નો શુભારંભ કરાવ્યા બાદ કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ...