કેરા તા,ભુજ કેરા વાડી વિસ્તારમાં ચોરો થયા ફરી સક્રિય

કેરા તા,ભુજ કેરા વાડી વિસ્તારમાં ચોરો થયા ફરી સક્રિય અવાર નવાર બનતા બનાવમાં ચોરો હજી પણ પોલીસ પકડથી દૂર જેમાં ગઈકાલે રાત્રે કેરાની ઉગમણી સીમમાં ચોરો ત્રાટકીયા હતા અને 4 થી 5 વાડીઓના રૂમો તોડી ચોરીને અંજામ અપિયો હતો અવાર નવાર થતી ચોરીઓ થી ખેડુતો પરેશાન
