Year: 2024

ભચાઉમા ફોન પર વાત કરતા યુવક પર રખડતી ગાયે પાછળથી હુમલો કર્યો, યુવક સારવાર બાદ સ્વસ્થ

રાપર આંજણા ચૌધરી સમાજ દ્વારા વિધાર્થીઓ સંકુલ મા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

રાપર તાલુકા પંચાયત ની સામાન્ય સભા કારોબારી સભા અને સામાજિક ન્યાય સમિતિની બેઠક મળી

મુન્દ્રા ના શક્તિનગર વિસ્તારમાં જાહેરમાં ગાડી તોડી પાડતા કાયદો વ્યવસ્થા ના ઉડ્યા લી રે લીરા ?

ધ્રબુડીના દરિયાકિનારે ફરી ચરસનાં ચાર પેકેટ મળી આવ્યા

copy image મોટા ભાડિયા થોડા-થોડા અંતરે મળી આવતા માદક પદાર્થ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ધ્રબુડી અને  મોઢવા ગામ વચ્ચેના દરિયાકિનારે શંકાસ્પદ ચરસના ચાર પેકેટ માંડવી મરીન પોલીસે કબજે કર્યા હતા. પ્રાપ્ત  માહિતી મુજબ, પેટ્રોલિંગમાં રહેલી માંડવી મરીન પોલીસ, માંડવી ટાસ્ક ફોર્સ અને એસઆરડીની ટીમને ધ્રબુડી-મોઢવા નજીકના દરિયાકાંઠે થેલીમાં શંકાસ્પદ ચરસના ચાર પેકેટ મળી આવ્યા હતા. પોલીસે પેકેટ જપ્ત કરી માદક પદાર્થની તપાસ માટે એફએસએલમાં મોકલ્યા હતા.