Month: January 2024

સામખિયાળીમાંથી ઉભેલ ટ્રકોમાથી 1.10 લાખની બેટરીઓની ચોરી કરી તસ્કરો થયા ફરાર

સામખિયાળીમાં ઉભેલ ટ્રકોમાથી 1.10લાખની કિમતની 22 બેટરીની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર...