Month: February 2024

ભરૂચના મકતમપુર ખાતે સિદ્ધિવિનાયક મંદિરે અંગારકી ચોથની ઉજવણી કરવામાં આવી : ગણેશજીના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ

ભરૂચના મકતમપુર સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...