રાપર ભચાઉ તાલુકામાં 800 જેટલા આહીર સમાજમાં લગનોત્સવ યોજાયા
https://www.youtube.com/watch?v=SCNmSUz6dLw
https://www.youtube.com/watch?v=SCNmSUz6dLw
https://www.youtube.com/watch?v=675DIfmd2L0
https://www.youtube.com/watch?v=JWGu9rSEk5c
https://www.youtube.com/watch?v=47aa2DVPYfk
https://www.youtube.com/watch?v=EaVNKcpqvmA
https://www.youtube.com/watch?v=OroeAyuQb1Q
https://www.youtube.com/watch?v=oZnyrXKjLdY
https://www.youtube.com/watch?v=NbwMR-SBaB0
https://www.youtube.com/watch?v=3gl1a-fPVyY
copy image અંજાર તાલુકાના ચંદ્રનગર ખોખરામાં બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. મારામારીના આ બનાવમાં બંને પક્ષના ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી હતી. ચંદ્રનગર ખોખરાના રબારીવાસમાં રહેનાર શખ્સએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી ગામમાં વડવાળા નામની પાન-મસાલાની દુકાન ચલાવે છે . ગત તા. 1/6ના સાંજના ફરિયાદી તથા તેમના મિત્ર દુકાને હતા ત્યારે બાજુની દુકાનવાળા આરોપી અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી ત્યાં આવી ફરિયાદીને લાકડી મારવા જતાં તેના મિત્રએ હાથ આડો કરતાં તેને લાકડી લાગી હતી. બાદમાં આ બંનેને માર મારવામાં આવ્યો હતો. થોડીવારમાં બે શખ્સો પણ ત્યાં આવી ધોકા વડે હુમલો કર્યો હતો. બાદમાં આરોપી કાર લઇ આવી ફરિયાદી તથા તેના મિત્ર પર જીવ લેવાના ઇરાદે ચડાવવા જતાં ફરિયાદી હટી ગયા હતા જ્યારે તેના મિત્રને તેમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે રાડારાડ થતાં અરોપી નાસી ગયા હતા. ઘવાયેલા આ બંનેને સારવાર અર્થે લઇ જવાયા હતા. બીજીબાજુ...