Month: September 2024

નિરોણા પાસે બાઇક સ્લીપ થતાં માતા-પુત્રને ઇજા

નખત્રાણા તાલુકાના નિરોણા ગામ પાસે બાઇક સ્લીપ થતાં માતા-પુત્રને ઈજાઓ થઈ હતી. તેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા....