ઉમેદવારી રજૂ કરનાર વધુમાં વધુ ત્રણ વાહનો તથા ઉમેદવાર સહિત પાંચ વ્યક્તિઓ સાથે જ પ્રવેશી શકશે
આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૨૮/૦૫/૨૦૨૫ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી...